ગુજરાતમાં આજથી શાળાઓ શરૂ, નિયમો સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ

TOP STORIES Publish Date : 11 January, 2021 09:45 AM

રાજકોટ

 

રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી શાળાઓ શરૂ થઈ છે.. કોરોના કાળને લઈને ગત માર્ચ મહિનાથી બંધ શાળાઓમાં આજથી નિયમો હેઠળ શિક્ષણ કાર્ય શરૂ થયું છે.. રાજ્યભરના મહાનગરોમાં મંત્રીઓ.. ધારાસભ્યો...અધિકારીઓએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા...

ધોરણ 10 થી 12 અને કોલેજના છાત્રો માટે શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.. સેન્ટાઇઝેશ અને માસ્ક સહિતની વ્યવસ્થાઓ સાથે શૈક્ષણિક સંસ્થાઓ ધમધમતી થઈ છે..

Related News