સાવજોના ધામાં થી ફફડી રહયા છે ગ્રામજનો

SAURASHTRA Publish Date : 21 December, 2020 05:17 AM

ગીરના સાવજ ની ધડક હવે રાજકોટના ભાગોળે સંભળાઈ રહી છે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ત્રંબા આસપાસના ગ્રામિણ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પરિવારના ધામા છે ત્રણ સિંહો કોટડાસાંગાણીના ગ્રામીણ વિસ્તાર થી તરફ અને ત્રંબા આસપાસના વિસ્તારની અંદર ફરી રહ્યા છે શિવ દ્વારા અત્યાર સુધી ની અંદર ૧૦થી વધુ નાના મોટા પશુઓનું મારણ કરવામાં આવ્યું છે સાંજ પડતાજ કોટડા સાંગાણી થી ત્રંબા સુધીનો ગ્રામ્ય વિસ્તાર સૂમસામ થઈ જાય છે વાડી ખેતર થી લઈને નાના ગામ વિસ્તાર ના પાદર માં ત્રણ સિંહોના આંટાફેરા એક સાથે જોવા મળી રહ્યા છે જેને પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે સિહો દ્વારા કરવામાં આવી રહેલા મરણ ને પગલે પશુપાલકોમાં ઘેરી ચિંતા છે તો ગામડાના લોકોને કામ બંધ અને ખેતરના કામ વહેલા આરોપીને ઘરની અંદર પુરાઇ રહેવું પડી રહ્યું છે આ પરિસ્થિતિમાં ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી કરીને સિંહ ભયથી ગ્રામજનોને છૂટકારો અપાવે તેવી સ્થાનિક કક્ષાએથી માંગણી પણ ઉઠી રહી છે

Related News