ક્રિકેટ અપડેટ ; હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવની ટિમ ઇન્ડિયામાંથી આઉટ, ઇંગ્લેન્ડ સામેની ટીમમાં નવા ચાર ચહેરાનો સમાવેશ 

SPORTS Publish Date : 08 May, 2021 09:51 AM

ક્રિકેટ અપડેટ ; હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવની ટિમ ઇન્ડિયામાંથી આઉટ, ઇંગ્લેન્ડ સામેની ટીમમાં નવા ચાર ચહેરાનો સમાવેશ 

 
સ્પોર્ટ્સ 
 
ભારતીય ક્રિકેટ ટીમના આગામી શ્રેણી અને વિશ્વ ટેસ્ટ શિરીષના ફાઇનલ માટે ટીમનું એલાન કરવામાં આવ્યું છે, ભારતીય ક્રિકેટ ટીમમાંથી હાર્દિક પંડયા અને કુલદીપ યાદવની બાદબાકી કરવામાં આવી છે,... જ્યારે ચાર નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે, ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણી અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ માટે ટિમ ઇન્ડિયાનું એલાન શુક્રવારે કરવામાં આવ્યું છે,...જયારે ટિમ ઇન્ડિયામાં રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી, જશપ્રીત બુમરાહ અને મોં.શમીનો સમાવેશ થયો છે, જાડેજા ઇજાના કારણે ટિમમાંથી બહાર હતો, ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડયા ગત ઇંગ્લેન્ડ સિરીઝમાં પણ ટીમમાં સામેલ હતો, જોકે તેના ભાગે કઈ ખાસ કરવાનું આવ્યું ન હતું, એટલું જ નહિ હાર્દિક પંડયા હાલમાં રમાયેલ આઇપીએલમાં પણ વધુ પડતા કામના ભાર હેઠળ હોવાનું તેની ટીમના સદસ્યને ટાંક્યું છે જેને પગલે તેનો દેખાવ સામાન્ય રહ્યો અને તે ટિમમાંથી બહાર થયો છે, આવું જ કંઈક કુલદીપ યાદવ સાથે થયું છે, તેનો નબળો દેખાવ તેના માટે ભારે થયો છે 
 
ભારતીય ટિમ આ મુજબ છે 
 
વિરાટ કોહલી ( કપ્તાન ), અજિંક્ય રહાણે, (ઉપ કપ્તાન ), રોહિત શર્મા,શુભમં ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા,હનુમા વિહારી,ઋષભ પંત,આર અશ્વિન, રવેન્દ્ર જાડેજા, અક્ષર પટેલ જશપ્રીત બુમરાહ,મોં.શામી, વોશીન્ગ્ત સુંદર, ઇશાંત શર્મા, મોં.સિરાજ  શાર્દુલ ઠાકુર,ઉમેશ યાદવનો સમાવેશ થયો છે , જયારે જયારે ફૂટ થયા બાદ કે રાહુલને અને રિધિમાં સાહા ને જગ્યા મળી શકે છે 

Related News