ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝનો શુભારંભ : ઇંગ્લેન્ડને ભરી પીવા ટિમ ઇન્ડિયા સજ્જ 

SPORTS Publish Date : 04 February, 2021 09:38 PM

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝનો શુભારંભ : ઇંગ્લેન્ડને ભરી પીવા ટિમ ઇન્ડિયા સજ્જ 

સ્પોર્ટ ડેક્સ 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રથમ ટેસ્ટ શરૂ થવા જઈ રહ્યો છે બંને દેશો વચ્ચે કાલથી પ્રથમ ટેસ્ટ શરૂ થઇ રહ્યો છે ટેસ્ટને લઈને બને ટીમોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું છે એટલું જ નહિ બને ટીમોએ ચેન્નાઈમાં ભરપૂર પ્રેક્ટિસ કરી હતી ..ચેન્નાઈની પીચ ભૂતકાળમાં સ્પિનરને મદદ કરતી રહી છે ..ત્યારે આ વખતે બુમરાણ અને ઈશાન શર્મા સાથે સ્પિનર ઉપર પણ ભારતીય ટીમનો દારોમદાર રહેવાનો છે , ટિમ ઇન્ડિયા માટે વોશિંગટન સુંદર નો પણ મહત્વનો રોલ રહેવાનો છે સવારે 9.30 કલાકથી ટેસ્ટ મેચની શરૂઆત થશે 

Related News