પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતા ભાવો  દેશના આમ લોકોનું સૌથી મોટું શોષણ ; ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીનો પ્રહાર 

TOP STORIES Publish Date : 08 December, 2020 03:29 AM

પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતા ભાવો  દેશના આમ લોકોનું સૌથી મોટું શોષણ ; ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીનો પ્રહાર 

 
ન્યૂઝ ડેક્સ 
 
ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ ફરી એક વખત સરકાર ઉપર પ્રહાર કર્યા છે , સુબ્રમણિયમ સ્વામીએ પેટ્રોલને ડીઝલના વધતા ભાવોને લઈને સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે સ્વામીએ જણાવ્યું છે કે 90 રૂપિયા પ્રતિ લિટરે વેંચાતું પેટ્રોલ પુરાવું એ લોકો માટે સૌથી મોટી પીડા છે દેશવાસીઓ માટે આનાથી મોટું શોષણ ક્યુ હોઈ શકે , સૌકોઈ જાને છે કે લોકડાઉંન દરમિયાન પેટ્રોલિયમ પેદાશોના ભાવ તળિયે પહોંચ્યા હતા ત્યારે પણ સરકારે કોઈ ભાવ ઘટાડો કર્યો ન હતો અને ઉલટું ભાવ વધારો કર્યો હતો આજે ક્રૂડ ઓઈલનો ભાવ 50 ડોલર આસપાસ છે છતાં પણ સરકાર પેટ્રોલના ભાવ જેટ્લુજ ટેક્સની વસુલાત કરી લોકોને પીડાનું સ્વામી જણાવી રહયા છે 

Related News