તામિલનાડુમાં સોનાની દિલધડક લૂંટ :મુથુટ ફાઈનાન્સની ઓફિસમાં થઇ લૂંટ 

NATIONAL NEWS Publish Date : 23 January, 2021 09:50 PM

તામિલનાડુમાં સોનાની દિલધડક લૂંટ :મુથુટ ફાઈનાન્સની ઓફિસમાં થઇ લૂંટ 

 

ચેન્નાઇ 

દક્ષિણના રાજ્ય તામિલનાડુ ખાતે મુથુટ ફાઇનાન્સ ની ઓફિસમાં દિલધડક લૂંટની ઘટના ઘટી છે .. તામિલનાડુમાં આવેલા કૃષ્ણગીરી ખાતેના હોસુરમાં 25 કિલો સોનાની લૂંટ કરી છે .. લૂંટ અંદાજિત 25 કરોડ રૂપિયાની કિંમતની હોવાનું સામે આવ્યું છે ..પોલીસે લૂંટને લઈને નાકાબંધી સહિતના પગલાં ભર્યા છે .. લૂંટારૃઓએ સૌથી પહેલા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો અને ત્યારે બાદ બંધુક્ની અણીએ લૂંટારૃઓએ લૂંટ છવાઈ હતી અને ભાગી છૂટયા હતા જોકે પોલીસે લૂંટારૂઓને સીસીટીવી ફુટેજની મદદ વડે ઝડપી લીધાનું સામે આવ્યું છે 

Related News