તાંડવ વેબ સિરીઝમાં હિન્દૂ દેવી દેવતાઓના અપમાન અંગે મુંબઈમાં ભાજપ નેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

TOP STORIES Publish Date : 17 January, 2021 02:48 PM

તાજેતરમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ તાંડવઃ વિવાદમાં સપડાઈ છે... તાંડવઃ માં હિન્દૂ દેવી દેવતાઓ સામે અપમાનિત ભાષા નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું નોંધાયું છે... આ મામલે મુંબઇ પોલીસમાં ભાજપના નેતા રામદાસ કદમે ફરિયાદ નોંધાવી છે.. વેબ સિરીઝમાં કામ કરનારા અને તેને પ્રોડ્યુસર તેમજ અન્ય કલાકારો ને સંબોધીને ફરિયાદ કરી છે સિરીઝમાં સસ્તી અને ચિપ પબ્લિસિટી માટે હિન્દૂ દેવી અને દેવતાઓને નિશાન બનાવી એપિસોડ બનવવામાં આવી રહ્યા છે...

Related News