ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી ? તાપીમાં 2 હજારથી વધુ મરઘાના મોત 

GUJARAT Publish Date : 07 January, 2021 08:51 PM

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી ? તાપીમાં 2 હજારથી વધુ મરઘાના મોત 

ન્યૂઝ ડેક્સ 

રાજસ્થાન-મધ્યપ્રદેશ સહીત દેશના ચાર રાજ્યોમાં બર્ડફલુ ના હાહાકાર વચ્ચે ગુજરાતમાં બર્ડ ફ્લૂને લઈને એલર્ટ આવ્યો છે, તાપીમાં એક સાથે 2 હજારથી વધુ મરઘાના મોતને પગલે ગુજરાતમાં બર્ડ ફ્લૂએ એન્ટ્રી કરી હોવાની ચર્ચા શરૂ થઇ છે, ગઈકાલે જ બર્ડફલુ ને લઈને મરઘાં ઉછેર કેન્દ્રો અને અન્ય સબંધિત પોલ્ર્ટી ફાર્મ ધારકોને સબંધિત સૂચનાઓ આપવામાં આવી છે, તો રાજ્યભરમાં પણ બર્ડફલુને લઈને આશંકાઓ વચ્ચે તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે 

Related News