સિક્કિમમાં મોટી દુર્ઘટના ;સેનાના જવાનોને લઇ જતી ટાટા સફારી સ્ટોર્મ કાર ખીણમાં ખાબકી :3 જવાનોના મૃત્યુ નિપજ્યા 

BREAKING NEWS Publish Date : 21 December, 2020 02:56 AM

સિક્કિમમાં મોટી દુર્ઘટના ;સેનાના જવાનોને લઇ જતી ટાટા સફારી સ્ટોર્મ કાર ખીણમાં ખાબકી :3 જવાનોના મૃત્યુ નિપજ્યા 

સિક્કિમમાં ગમક્જહવાર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે , સિક્કિમ ખાતે સેનાના જવાનોને લઈને જતી ટાટા સફારી સ્ટોર્મ ગાડી ખીણમાં ખાબકતા 3 જવાનોના મૃત્યુ નિપજ્યા છે , દુર્ઘટનાને પગલે સેનાની ટુકડી ત્યાં પહોંચી હતી અને મૃત્યુ પામેલા જવાનોના મૃતદેહ બહાર કાઢવા માટે કવાયત આદરી હતી ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ટાટા સફારી સ્ટોર્મ ગાડીને લઈને અકસ્માત સર્જાયો હતો જેમાં સેનાના ઓફિસરનું પણ દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું 

Related News