રાજસ્થાનમાં શીરીહોળીના પીપળેશ્વર મંદિરનો અનોખો ચમત્કાર : જુઓ આ વિડીયો 

TOP STORIES Publish Date : 27 December, 2020 09:34 PM

રાજસ્થાનમાં શીરીહોળીના પીપળેશ્વર મંદિરનો અનોખો ચમત્કાર : જુઓ આ વિડીયો 

 
 
રાજસ્થાન તેની શોર્યગાથાઓ અને રાજવી ઇતિહાસથી દેશ અને દુનિયામાં સુપ્રસિદ્ધ છે, જોકે રાજસ્થાન તેના અદભુત ચમત્કારોથી પણ સુપ્રસિદ્ધ છે... કરની માતાનું મંદિર હોઈ કે પછી રાજસ્થાનના શિરિહૌલીનું પીપળેશ્વર મહાદેવ મંદિર જે તેના અદભુત ચમત્કાર થી લોકોને આશ્ચર્યચકિત કરતુ રહ્યું છે.. જીહા અહીં ખતરનાક અને સદાય શિકાર માટે તત્પર રહેતા દીપદાઓસ અને આજ્ઞાકારી બનીને રહે છે, દીપડાઓ અહીં પૂજારી સાથે રાતવાસો કરે છે અને નાના બાળકની જેમ તે વર્તે છે, આ વાત થી તમે આશ્ચર્ય ચકિત થઇ જશો પરંતુ આ સત્ય છે દીપડો કે તેનો પરિવાર ક્યારેય માનવ સાથે હળી મળીને રહેતા હોઈ કે દીપડો કે દીપડી તેનો શિકારનો સ્વભાવ છોડીને શાંત બનીને રહે તેવું ક્યારેય બની ન શકે પરંતુ પીપળેશ્વર મંદિરમાં ખતરનાક માનતા દીપડાઓ પરિવાર સાથે રાતવાસો કરે છે, આ દીપડાઓ પરિવાર સાથે મંદિરના પૂજારી સાથે તેની પથારીમાં રહે છે... વાત માન્યામાં ન આવે પરંતુ આ સત્ય છે અને તેની પૂરતી કરતો વિડીયો અહીં મુકવામાં આવ્યો છે, તે નિહાળીને તમે પણ કહેશો કે અદભુત આશ્ચર્ય ચકિત અને અદ્વિતીય કરનારું દ્રશ્ય જીહા આ રાજસ્થાનના શીરિહૌલીનું પીપળેશ્વર મંદિરનું જ દ્રશ્ય છે અને આ વિડીયો એ ફરી એક વખત પ્રકરતી અને ઈશ્વર અંગે કંઈક અલગ વિચારવા માટે લોકોને મજબુર કર્યા છે તો તમે પણ આ વિડીયો જુઓ અને આશ્ચર્ય સાથે કુદરતની દિવ્ય અને અગમ્ય શક્તિ વિષે વિચારો.. 

Related News