મધના નામે છેતરપિંડી :ડાબર,ઝંડુ,બૈદ્યનાથ,બાબા રામદેવનું મધ પણ ચકાસણીમાં ફેઈલ : મધના નામે ખંડણી ચાસણીની ભેળસેળ ખુલી 

TOP STORIES Publish Date : 02 December, 2020 03:50 AM

મધના નામે છેતરપિંડી :ડાબર,ઝંડુ,બૈદ્યનાથ,બાબા રામદેવનું મધ પણ ચકાસણીમાં ફેઈલ : મધના નામે ખંડણી ચાસણીની ભેળસેળ ખુલી 

 
ન્યૂઝ ડેક્સ 
 
મધનો ઉપયોગ કરનાર લોકો માટે સાવધાન થઇ જવાના સમાચાર સામે આવ્યું છે, નામાંકિત ક્મ્પ્નીઓના મધમાં ખંડણી ચાસણીનો ભેળસેળ હોવાનું સામે આવ્યું છે , નામાંકિત કમ્પનીઓમાં ડાબર, ઝંડુ, બૈદ્યનાથ,અને બાબા રામદેવની પતંજલિ નો સમાવેશ થઇ રહ્યો છે, સેન્ટર ફોર સાયન્સ દવારા દેશમાં કાર્યરત વિવિધ 13 અલગ અલગ બ્રાન્ડ ના મધના નમૂના ની ચાકસની કરવામાં આવી હતી જેમાં ઝંડુ, પતંજલિ,બૈધનાથ, ડાબર ,હિમાલયા, હિતકારી સહિતની અલગ અલગ બ્રાન્ડ ભળસેળ હોવાનું ખુલ્લું પાડ્યું છે , બાબા રામદેવ સહિતના મધના નામે ભેળસેળ યુક્ત વસ્તુઓ વેંચતા હોવાનું ખુલ્યું છે , મોટી કમ્પનીઓ કરોડોની જાહેર ખબર કરીને દેશવાસીઓને ઉલ્લુ બનાવી રહી છે તેવું સામે આવ્યું છે, આ બ્રાન્ડેડ મધ વેંચતા કમ્પનીના ઉત્પાદનોમાં 77 ટકા જેટલી ખાંડ ની ચાસણી ખોવાણું સામે આવ્યું છે , આ ચકાસણીમાં મધમાં ખાંડની ભેળસેળ ખુલી છે અને એ લોકોના સ્વસ્થ સાથે સીધા જ ચેડા સમાન છે 

Related News