ગાજિયાબાદ: ચાર દીકરાઓ સાથે સબંધ બનાવવા સાસુ દબાણ કરતી : દુલ્હનની ફરિયાદથી ખળભળાટ 

NATIONAL NEWS Publish Date : 12 January, 2021 08:38 PM

ગાજિયાબાદ: ચાર દીકરાઓ સાથે સબંધ બનાવવા સાસુ દબાણ કરતી : દુલ્હનની ફરિયાદથી ખળભળાટ 

 

ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં ખળભળાટ મચાવનાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે, નવવિવાહિત દુલ્હને નોંધાવેલી ફરિયાદ મુજબ તેની સાસુ જ તેના પતિ સહીત અન્ય દીકરાઓ સાથે સબંધ બનાવવા દબાણ કરતી હતી .. પીડીતાએ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ હરકત માં આવી છે અને પોલીસે પતિ-સાસુ અને અન્ય 4 લોકો સામે ઉત્પીડન ની ફરિયાદ નોંધાવી છે .. પીડિતાના લગ્ન 2 મહિના પહેલા જ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ ખાતે થયા હતા દુલ્હન ના લગ્ન ના બીજા દિવસે જે તેને સાસુ અને સાસરિયાંઓ કડવો અનુભવ થયો .. સુહાગરાત બાદ બીજા દિવસે તેના સાસુએ તેના જેઠ અને દિયર ને વારાફરતી તેના રૂમમાં મોકલીને તેની સાથે સબંધ બનાવવા દબાણ કર્યું હતું જોકે પીડીતાએ ઇન્કાર કરતા તેના પતિએ અને તેની સાસુએ તેને માર મારીને તેણીના કપડા સુધ્ધાં ફાડી નાખ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે આ મામલે પીડિતાના જણાવ્યા મુજબ તેના બંને જેઠ ના લગ્ન થઇ ચુક્યા છે અને તેને રોજેરોજ માર મારવામાં આવતો હતો પીડિતા જેમ તેમ કરીને જીવ બચાવીને પોતાના પિયર આવી ગઈ અને ગાજિયાબાદ કલેક્ટરને મળીને સમગ્ર મામલે ફરિયાદ કરતા પોલીસે 6 લોકો સામે ગુન્હો નોંધ્યો છે 

Related News