મધુશ્રીવાસ્તવના અભદ્ર વ્યવહાર મામલે પુત્ર દીપકે માંગી માફી

BREAKING NEWS Publish Date : 10 February, 2021 10:20 AM


દીપક શ્રીવાસ્તવે મંતવ્ય ન્યૂઝની માગી માફી 
મધુ શ્રીવાસ્તવનાં પુત્ર દીપક શ્રીવાસ્તવે માંગી માફી
પિતાનાં અભદ્ર નિવેદન મુદ્દે માફી માગી
મધુ શ્રીવાસ્તવનાં ઠોકવાનાં નિવેદન મુદ્દે માગી માફી
મધુ શ્રીવાસ્તવનો પુત્ર દીપક શ્રીવાસ્તવ
વાઘોડીયાનાં ભાજપ MLA મધુ શ્રીવાસ્તવ 
મધુ શ્રીવાસ્તવે મીડિયા સામે કર્યો હતો અભદ્ર ભાષાપ્રયોગ
મંતવ્ય ન્યૂઝનાં પ્રતિનિધિને ઠોકવાની આપી હતી ધમકી

Related News