શિયાળામાં ખાવ મગફળી ; જાણો તેના ફાયદાઓ વિષે 

SAURASHTRA Publish Date : 07 November, 2020 02:31 AM

શિયાળામાં ખાવ મગફળી ; જાણો તેના ફાયદાઓ વિષે 

શિયાળાની શરૂઆત થઇ ચુકી છે અને વહેલી સવારે મીઠી ઠંડી પણ શરૂ થઇ છે ત્યારે શિયાળામાં શરીરને ચુસ્ત એ દુરુસ્ત રાખવા તેમજ શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન પહોંચાડવા માટે મગફળી ખુબ જ ઉપયોગી બની શકે છે , મગફળીમા ખાસ પ્રકારના વિટામિન્સ અને મિરલ્સ હોઈ છે અને તેને શિયાળામાં ખાવાથી શરીરને જરૂરી પોશાક તત્વો આસાનીથી મળી રહે છે , આ આતો સૌરાષ્ટ્રમાં મગફળીની કાઠિયાવાડી બદામ પણ કહેવામા આવે છે કેમ કે મગફળીની વિવિધ વેરાયટી અને આઇટમો અહીં ઉપલબ્ધ છે ત્યારે મગફળી એ શરરીને પોષણ આપવાનું સૌથી હાથવગું દેશી ડ્રાઈફ્રુટ છે, ;જે લોકોને સુધી પીવું નથી ગમતું તેઓ મગફળીનું સેવન કરી શકે છે , તો મગફળીની માંડવી પાક ને પણ રોગી શકે છે ,તો ખાસ હૃદય રોગ સબંધી બીમારી થી પણ મગફળી તમને દૂર રાખી શકે છે , મગફળીના મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ તત્વો એ તમને અનેક ફાયદાઓ કરાવી આપશે સાથે જ તેને ચાવીને ખાવાથી તેની અંદરથી નીકળતો કુદરતી ટેલીય પદાર્થ પેઢા અને દાંતને પણ ફાયદો કરાવે છે, આ મગફળીને શિયાળાની મોર્નિંગ ડાયેટમાં સમાવી લેવાથી ફાયદો જ ફાયદો છે 

Related News