દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવી શકે છે ? કેટલી ઘાતક રહેશે આ લહેર 

NATIONAL NEWS Publish Date : 06 May, 2021 09:45 AM

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવી શકે છે ? કેટલી ઘાતક રહેશે આ લહેર 

 
ન્યૂઝ ડેક્સ 
 
દેશમાં હાલ કેટલાક રાજ્યોને બાદ કરીયે તો કોરોના ની બીજી લહજેર આતંક મચાવી રહી છે , મહારાષ્ટ્ર થી લઈને દિલ્હી સુધી અને ગુજરાત થી લઈને બંગાળ સુધી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને દેશમાં રોજ વધી રહેલા કોરોના ના કેસ અને મોતના આંકડા અને જે વર્તમાન સ્થિતિ છે એ જોતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે .. ત્યારે બીજી લહેર આટલી ઘટક છે તો ત્રીજી લહેર કેટલી અને કેવી રહેવાની છે અને તે ક્યારે આવી શકે છે એ મામલે હાલ ચર્ચાઓ ઉઠી છે ત્યારે નિષ્ણાંતો શું કહી રહ્યાં છે એ પણ અપને જાણવું જરૂરી બન્યું છે .. આ અંગે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ના નિસનાન્તો જણાવે છે કે કોરોના ની ત્રીજી લહેર લગભગ શિયાળા દરમિયાન આવી શકે છે .. ઓક્ટોબરના એન્ડથી લઈને જાન્યુઆરીના અંત સુધી આ લહેર આવીયુ શકે છે .. કોરોના દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે એક રીતે કહીયે તો મોતનું તાંડવઃ કોરોના એ મચાવી દીધું છે ત્યારે ત્રીજી લહેરમાં કેટલી તબાહી અને આતંક હશે એ અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે .. ખાસ તો ઠંડીના સમયમાં સૌથી વધુ પીડા સ્વશના દર્દીઓને થાય છે અને કોરોના ફેફસા ને ખરાબ કરે છે જેથી દર્દીના મોતનું પ્રમાણ વધી જાય છે સ્વાભાવિક રૂપથી શિયાળામાં યુવા વર્ગને સૌથી વધુ પ્રભાવી કરી શકે છે આ ત્રીજી લહેર , હાલ દેશમાં લગભગ 16 કરોડ થી વધુ લોકોએ વેક્સીન લગાવી ચુક્યા છે જોકે બીજો રાઉન્ડ એટલે કે 18 વર્ષ કે તેથી વધુ વયના યુવાઓને વેક્સીન ની સ્પીડ ઓછી છે જેથી આ ડોઝ માટે હજુ ખાસ્સો સમય તમામ ને વેક્સિનેશન માટે લાગી શકે છે અને નવેમ્બર સુધીમાં જો વેક્સિનેશન યુવાઓને સંપૂર્ણ રૂપથી નહિ લાગે તો યુવાઓ સૌથી વધુ ત્રીજી લહેરમાં પ્રભાવી બની શકે છે 

Related News