ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં ભાજપના ધારાસભ્ય રાય બહાદુર કોરીનું કોરોનાથી નિધન  

BREAKING NEWS Publish Date : 07 May, 2021 08:57 AM

 ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં ભાજપના ધારાસભ્ય રાય બહાદુર કોરીનું કોરોનાથી નિધન  

 
ન્યૂઝ ડેક્સ 
 
ઉત્તરપ્રદેશમાં રાયબરેલીના સલોન બેઠક ઉપરથી ધારાસભ્ય રહેલા રાય બહાદુર કોરી નું કોરોના થી નિધન થયું છે , છેલ્લા કેટલાક સમયથી ટેકો કોરોનાઅગ્રસ્ત હતા અને સારવાર લઇ રહયા હતા , તેઓની સારવાર કારગર નીવડી નહિ અને તેનું કોરોના થી નિધન થયું છે , ઉત્તરપ્રદેશ્માં આમ વધુ એક ધારાસભ્યે કોરોના સામેનો જંગ હાર્યો છે 

Related News