કેવી હોઈ છે પોર્ન સ્ટારની લાઈફ સ્ટાઇલ : કેટલા કમાઈ છે પોર્ન અભિનેત્રીઓ 

ENTERTAINMENT Publish Date : 01 March, 2020 06:57 AM

કેવી હોઈ છે પોર્ન સ્ટારની લાઈફ સ્ટાઇલ : કેટલા કમાઈ છે પોર્ન અભિનેત્રીઓ 

 

ન્યૂઝ ડેક્સ 

પોર્ન ફિલ્મ અંગે અનેક રિપોર્ટ સામે આવી ચુક્યા છે પોર્ન ઇન્ડસ્ટ્રીઝ ની આવક અને તેમાં કામ કરતી અભિનેત્રીઓ અને અભિનેતાઓ ઉપરાંત તેના કેમેરામેન અને ટેક્નિશ્યન સાથે પ્રોફેશનલ પોર્ન ફિલ્મ બનાવનાર એક આખી અનેરી અને અનોખી દુનિયા આવેલી છે અમેરિકામાં , ત્યારે દરેકના મનમાં સવાલ ઉઠતા હશે કે પોર્ન ફિલ્મની અંદર કામ કરતા કલાકાર કે અભિનેત્રીઓની લાઈફ સ્ટાઇલ કેવી હોઈ છે અને તેઓ કેટલા પૈસા કમાઈ છે આ ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે કામ કરે છે અને તેમાં ક્યાંથી રૂપિયા મળતા હોઈ છે , તો અહીં આપણે જણાવવા માંગીએ છીએ કે અમેરિકામાં પોર્ન ફિલ્મ અને ટીવી શ્રેણી તેમજ વેબ સિરીઝ ની એક આખી પુરે પુરી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જેમાં લગભગ એક અંદાજ મુજબ 10 હજારથી વધુ લોકો સીધી રીતે કામ કરે છે અને તેમાં દરરોજ હજારો લોકોનો ઉમેરો પણ થતો જ રહે છે , પોર્ન અભિનેત્રીઓ અને અભિનેતાઓ તેમજ ટેક્નિશિયન એક ફિલ્મના એક હજાર ડોલરથી લઈને એક લાખ ડોલર સુધી કામની કરે છે 

 ઇન્ડસ્ટ્રીઝ શું છે અને કેવી રીતે કામ કરે છે ?

પોર્ન આ શબ્દ આપણી સામે આવતા જ બ્લુ ફિલ્મ ના દ્રશ્યો અને કામુક અદાઓ વળી નાજુક અને આકર્ષક મોહક અદાઓ સાથે કામક્રીડા કરતી યુવતીઓ અને યુવક નજરે તરવા માંડે છે , પરંતુ તમને ખબર છે પોર્ન ફિલ્મ બનાવવા માટે અનેક પ્રકારે ટેસ્ટ આપવા પડે છે અને તેમાં તરત જ કોઈ ને કામ મળી નથી જતું , જીહા પોર્ન ફિલ્મ માં કામ કરવા માટે બાકાયદા સ્ક્રિન ટેસ્ટ આપવાનો રહે છે તેમાં કામ કરવા માંગતા યુવક અને યુવતી ના શારીરિક દેખાવ સાથે કામક્રીડાને ઉત્કૃષ્ટ અને ફિલ્મ જોનારા દર્શકોને આકર્ષિત અને રોમાંચિત કરી શકે તેવી ક્રિયાઓ  કરતા આવડે તેવા યુવક યુવતીને જ ફિલ્મમાં કામ મળે છે , ખાસ તો પોર્ન ફિલ્મમાં કામ કરવા માટે બેહદ આકર્ષક દેખાવ તો જરૂરી જ છે સાથે સાથે તેમાં શરીર સબંધ અંગે સ્વીકૃતિ પણ અવની રહે છે તેમજ પોર્ન ફિલ્મમાં જે સીન જરૂરી છે તેને લઈને અભિનેતા અને અભિનેત્રીએ સહમતી આપવાની રહે છે , પોર્ન ફિલ્મ અને તેમાં કામ કરી ચુકેલી મિયા ખલિફા અને ભારતીય કેનેડિયન સ્ટાર સન્ની લિઓની એ પત્રકારોને આપેલા સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે અહીં બધું જ સહમતી થી થાય છે ફિલ્મમાં કોઈ પણ સીન કે એક્ટ માટે કોઈ દબાણ કરવામાં આવતું નથી ફિલ્મ ની સ્ક્રિપ અને તેની અંદર આવનારા સીન અંગે કલાકારોને પહેલાથી જ જણાવી દેવામાં આવે છે બધી વાત નક્કી થઇ ગયા પછી જ કોન્ટ્રાકટ સાઈન કરવામાં આવે છે અને ફિલ્મ બનાવની શરૂઆત થાય છે 

કેટલા પૈસા મળે છે એક ફિલ્મ માટે અભિનેતાઓ અને અભિનેત્રીઓને ?

ફિલ્મ બનવવા માટે કોઈ ખાસ મોટું બજેટ નથી હોતું પરંતુ કેટલીક વખત કોઈ પિરીયોડીક ફિલ્મ અંગે પોર્ન ફિલ્મ તૈયાર કરવાની આવે કે પછી કોઈ થીમ કે અન્ય બહારના દ્રશ્યો સાથે પોર્ન ફિલ્મ બનાવવાની હોઈ ત્યારે તેમાં બજેટની જરૂર પડતી હોઈ છે જોકે પોર્ન ફિલ્મમાં સૌથી વધુ પૈસા અભિનેત્રીઓના ફાળે આવતા હોઈ છે બે હજાર ડોલરથી લઈને એક લાખ ડોલર સુધી એક ફિલ્મના પ્રખ્યાત અને લોકપ્રિય પોર્ન અભિનેત્રીઓને મળતા હોઈ છે , જોકે અભિનેતાઓના ફાળે એટલી રકમ મળતી નથી પરંતુ આ ફિલ્મમાં રોકાણ કરનાર પ્રોડ્યુસરને જરૂર પૈસા મળે છે કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં ફાઇનાન્સ કરનારને મોટી રકમ સાથે માનુનીઓનો સાથ સહેલાઈથી મળી રહે છે , જોકે કેનેડિયન મૂળની પૂર્વ પોર્ન સ્ટાર સન્ની લિયોની ના જણાવ્યા મુજબ તેને પહેલા જરૃર પૈસા મળતા હતા પરંતુ તેની કામની કરતા તેની ફિલ્મ વેબ સાઈટ ઉપર મુકનાર એજન્સીને વધુ પૈસા મળ્યા છે આવું અહીં થવું સામાન્ય છે 

દરરોજ કેટલી પોર્ન ફિલ્મ બને છે ?

દરરોજ કેટલી પોર્ન ફિલ્મ બને છે એ કહેવું મુશ્કેલ છે પરંતુ એક રિપોર્ટ મુજબ પ્રોફેશનલ રીતે બનતી પોર્ન ફિલ્મોની સંખ્યા જોઈએ તો એ હજારો માં થાય છે જેમાં સૌથી વધુ અમેરિકામાં પોર્ન ફિલ્મો બને છે એક અંદાજ મુજબ અમેરિકામાં જ દ્રાર વર્ષે એક લાખથી વધુ નાની મોટી પોર્ન ફિલ્મો અને ક્લિપો બહાર પડે છે જેની કામની અંદાજિત 200 મિલિયન ડોલર કરતા વધુ રહેતી હોઈ છે 

Related News