એસબીઆઈમાં એપ્રેન્ટિસ માટે 8500 જગ્યા ખાલી : જાણો શું છે પગાર 

રાશિફળ Publish Date : 22 November, 2020 02:24 AM

એસબીઆઈમાં એપ્રેન્ટિસ માટે 8500 જગ્યા ખાલી : જાણો શું છે પગાર 

 
મુંબઈ 
 
ભરતની સૌથી મોટી સહકારી બેન્ક એસબીઆઈ (સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ) ખાતે એપ્રેન્ટિસ ની ભરતી થવાની છે કરાર આધારિત આ નોકરીઓ માટે હાલ 8500 જેટલી જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ માટે અવળાં મંગાવવામાં આવ્યા છે, એપ્રેન્ટિસ માટેની આ જગ્યા માટે આવેદનકર્તાઓ દ્વારા રજી ફોર્મ માટે એસબીઆઈ ની વેબસાઈટ ઉપર જઈને તેના ફોર્મ ડાઉનલોડ કરી ભરી શકશે , આ આવેદન કરનાર આવેદકો માટે ઓનલાઇન પરીક્ષા જાન્યુઆરી 2021માં યોજાનાર કે ઓનલાઇનપરીક્ષા પાસ કરનાર આવેદનકર્તા ને સ્થાનિક ભાષામાં રૂબરૂ ઇન્ટરવું માટે બોલાવવામાં આવશે ,28 વર્ષની ઉમર સુધીના આવેદકો સામાન્ય જગ્યા માટે આવેદન કરી શકશે આ ઉપરાંત અનામતના ધારાધોરણો પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબના રહેવાના છે , પરીક્ષા પાસ કરી નોકરી જોઈન કરનારને મહિને વેતનના રૂપમાં મળશે 15500 પ્રયોગી ધોરણે આપવામાં આવશે જે સ્ટાઇપેડ આ રૂપમાં રહેશે , બીજા વર્ષે 16500 અને ત્રીજા વર્ષે 19000 પ્રતિ મહિના પગારના રૂપમાં આપવામાં આવશે, આવેદનકર્તા પાસેથી પ્રતિ આવેદન 300 રૂપિયા વસુલવામાં આવશે 

Related News