સામાન ઉંચકવાની ઝંઝટ માંથી મુક્તિ: રેલવે એ શરુ કરી નવી સેવા 

NATIONAL NEWS Publish Date : 28 January, 2021 01:05 PM

ડિજીટલ ઇન્ડિયા ના ભાગ  રૂપે ભારતીય રેલવે દ્વારા મુસાફરો ની સુવિધ ને ધ્યાન માં રાખી નવી સુવિધા શરુ કરવામાં આવી છે જેમાં લોકો ને રેલવે સ્ટેશન સુધી સામાન લઈ જવા માંથી છુટકારો મળશે,

રેલવે દ્વારા એવી સેવા શરૂ કરાઈ છે જેમાં  તમારો સમાન તમારા ઘરે થી સીધો ટ્રેન ના બર્થ સુધી પહોંચી જશે, ભારતીય રેલવે ની આ સેવા ને એન્ડ તું એન્ડ લગેજ સર્વિસ નામ આપવામાં આવ્યું છે, આ સેવા અમદાવાદ માં શરુ થઇ ચુકી છે સાથે અન્ય સ્ટેશનો ઉપર પણ જલ્દી થી આ સેવા શરૂ કરાસે, આ માટે નો ચાર્જ સમાન ના આકાર અને વજન ઉપર આધારિત હશે  

Related News