કોણ બનશે આઇપીએલ 2020 નો ચેમ્પિયન : દિલ્હી-બેંગ્લોર પાસે પ્રથમ વખત ટાઇટલ જીતવાની તક 

SPORTS Publish Date : 04 November, 2020 03:06 AM

કોણ બનશે આઇપીએલ 2020 નો ચેમ્પિયન : દિલ્હી-બેંગ્લોર પાસે પ્રથમ વખત ટાઇટલ જીતવાની તક 

 

ઇન્ડિયન પ્રીમિયર કરકેટ લીગમાં આ વખતે બે ટીમોને પ્રથમ વખત ટાઇટલ જીતવાની તક રહેલી છે , દિલ્હી અને બેંગ્લોરની ટિમો આ વખતે પ્રથમ વખત જીત મેળવીને ટાઇટલ ઉપર કબ્જો કરી શકે છે , હૈદરાબાદ માટે આ સીઝન ખુબ જ સારી રહી છે અને લાસ્ટ મેચમાં જે પ્રકારે મુંબઈને 10 વિકેટે હરાવીને ટોપ 4 માં પ્રવેશ મેળવ્યો છે તે જોતા હૈદરાબાદ ડાર્ક હોર્સ સાબિત થઇ શકે છે , તો દિલ્હી માટે પણ આ વખતે ટાઇટલ ઉપર કબ્જો કરવાની તક રહેલી છે, ઓપનર શિખર ધવન અને શ્રેયાંસ ઐય્યર ટીમને વિજય અપાવી શકે છે ટીમમાં યુવાઓનો જોશ શાનદાર છે  ટી બેંગ્લોર માટે વિરાટ કોહલી-એ બી ડિવિલિયર્સ નું ફોર્મ અને યુવા ખેલાડીઓનો જોશ ટીમને જીત અપાવી શકે છે, 5 તારીખથી ચાર ટિમો વચ્ચે શાનદાર મુકાબલો યોજાશે અને એની શકે કે ફાઇનલ માટે નવી જ ટિમો વચ્ચે જન્ગ થઇ શકે , મુંબઈ - દિલ્હી - મહૈદ્રાબાદ અને બેંગ્લોર વચ્ચે જોરદાર મુકાબલો થશે જે ક્રિકેટ પ્રેમીઓ માટે દિવાળી પહેલા જ શાનદાર બની રહેવાનો છે 

Related News