મહારાષ્ટ્રમાં આખરે 8 મહિના બાદ ખુલશે મંદિરના દ્વાર :દેશભરના શ્રદ્ધાળુઓને રાહત 

રાશિફળ Publish Date : 15 November, 2020 07:01 AM

મહારાષ્ટ્રમાં આખરે 8 મહિના બાદ ખુલશે મંદિરના દ્વાર :દેશભરના શ્રદ્ધાળુઓને રાહત 

 

મહારાષ્ટ્રમાં કોરોનાકાળને પગલે છેલ્લા 8 મહિનાથી બંધ તમામ મંદિરને ખોલવામાં આવી રહ્યા છે , મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર થી લઈને શિરડીના સાઈબાબા મંદિર સહીત નાસિક અને અન્ય મંદિરો ને ખોલવામાં આવી રહ્યા છે , કોરોના ગાઇડલાઇન નું સખ્તાઈથી પાલન કરાવીને મંદિર અને અન્ય ,ધાર્મિક સ્થળોને ખોલવામાં આવી રહ્યા છે , મુંબઈ ખાતે દર વર્ષે સિદ્ધિવિનાયક મંદિર અને મહાલક્ષ્મી મંદિરે  દર્શનનો અનેરો મહિમા છે મંદિર ખોલવાથી ભાવિકોને મોટી રાહત થવાની છે , દેશભરમાં ધાર્મિક સ્થળો ખોલી નાખવામાં આવ્યા છે માત્ર મહારાષ્ટ્રમાં જ મંદિર ખુલ્યા ન હતા સાધુંસંતો અને ભાવિકોની ભારે માંગણી બાદ મંદિર સહિતના ધાર્મિક સ્થળ ખોલવામાં આવી રહ્યા છે 

Related News