મિર્ઝાપુર વેબ સિરીઝથી જિલ્લાને બદનામી મળી રહી છે : અનુપ્રિયા પટેલ 

રાશિફળ Publish Date : 25 October, 2020 03:10 AM

મિર્ઝાપુર વેબ સિરીઝથી જિલ્લાને બદનામી મળી રહી છે : અનુપ્રિયા પટેલ 

ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર ધૂમ મચાવી રહેલી વેબ સિરીઝ મિર્ઝાપુર પાર્ટ 1 બાદ હવે પાર્ટ 2 આવી રહી છે અને તેને લઈને જિલ્લાના મહિલા સાંસદ અનુપ્રિયા પટેલે સીએમ યોગી અને પીએમ નરેન્દ્ર મોદી સહિતનાને ફરિયાદ કરી છે ,અનુપ્રિયા પટેલના કહેવા પ્રમાણે આ વેબ સિરીઝમાં બતાવેલી હિંસા અને અશ્લીલતા જિલ્લા સાથે ઉત્તરપ્રદેશને બદનામ કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે અનુપ્રિયા પટેલ જિલ્લાથી સાંસદ છે અને જિલ્લા  ચિંતા વ્યક્ત કરી છે , અનુપ્રિયા પટેલે ટ્વીટ કરીને માંગણી કરી છે કે આને રોકવામાં આવે 

Related News