મહારાષ્ટ્ર : બીએમસીની સ્કૂલો આ વર્ષે નહિ ખુલે 

રાશિફળ Publish Date : 21 November, 2020 04:00 AM

મહારાષ્ટ્ર : બીએમસીની સ્કૂલો આ વર્ષે નહિ ખુલે 

મુંબઈ 

મુંબઈ મહાપાલિકા સંચાલિત સ્કૂલોને કોરોના ને લઈને આ વર્ષે નહિ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે  બીએમસી દ્વારા આ અંગે નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે , જે પ્રકારે મહારાષ્ટ્રમાં  મુંબઇઆ કોરોના ના કેસની સઁખ્યામા વધારો થઇ રહ્યો છે તે જોતા વાલીઓની ચિંતાને ધ્યાને લઈને આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે વાલીઓ કોરોના ને લઈને બાળકોને સ્કૂલે ન મોકલવા માટે મક્કમ હતા એ તેને લઈને ચિંતા દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું છે 

Related News