બજેટ સત્રમાં વિપક્ષી રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે : કાલથી સંસદમાં હોબાળો થવાની આશંકા

TOP STORIES Publish Date : 28 January, 2021 06:25 PM

ન્યૂ દિલ્હી

 

બજેટ સત્રને લઇને સરકારને ઘેરવા માટે કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી દળોએ તૈયારી શરૂ કરી છે.. આવકાતીકાલ થી શરૂ થતા બજેટ સ્ત્રનો પ્રારંભ હંગામેદાર થવાનો છે.. કોંગ્રેસ સહિત 17 વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ ના અભિભાષણ ના બહિષ્કારનું એલાન કરી દીધું છે.. તો બજેટ સત્ર માં કૃષિ બીલને લઈને ખેડૂત આંદોલન અને 26 જાન્યુઆરીની લાલા કિલ્લા ની હિંસા અને દિલ્હીમાં બનેલી ઘટના અંગે વિપક્ષ તમામ તૈયારી સાથે સંસદ ગાજવશે

Related News