રાજકોટમાં નેત્રદીપ આઈ હોસ્પિટલનો શુભારંભ 

સમાચાર Publish Date : 21 October, 2019

રાજકોટ : રાજકોટમાં નેત્રદીપ આઈ હોસ્પિટલનો થશે શુભારંભ 

રાજકોટમાં નેત્રદીપ આઈ હોસ્પિટલનો નવા સ્થળે શુભારંભ થવા જય રહ્યો છે , નેત્રદીપ આઈ હોસ્પિટલ આજ સુધી જુના બસ સ્ટેન્ડ પાછળ કાર્યરત હતી , શહેરના 150 ફૂટ રિંગ રોડ સ્થિત ગોકુલ મથુરા ખાતે નવા બિલ્ડિંગમાં અદ્યતન હોસ્પિટલ શરુ થશે આજે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી , જેમાં હોસ્પિટલના ડો વસંત સાપોવાડીયા અને તેઓની ટીમે વિશેષ વિગતો પાઠવી હતી ,.ડો સાપોવાડીયાએ જણાવ્યું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આંખના નંબર અને આંખના કેસમાં ચિંતા જનક વધારો જોવા મળે છે અને આ માટે આધુનિક જીવન પધ્દતિ અને મોબાઈલ તેમજ ટીવી જવાબદાર છે 

Related News