વિરાટ કોહલીને મળી મેટરનિટી લિવ : ઓસ્ટ્રેલિયાથી પરત ફરી શકશે વિરાટ 

SPORTS Publish Date : 09 November, 2020 05:12 AM

વિરાટ કોહલીને મળી મેટરનિટી લિવ : ઓસ્ટ્રેલિયાથી પરત ફરી શકશે વિરાટ 

 
ભારતીય ટીમના કેપ્ટાન વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી મેટરનિટી લિવ મળી ગઈ છે , વિરાટની પત્ની અને અભિનેત્રી અનુષ્કા હાલ પ્રેગ્નેટ છે અને તેને લઈને વિરાટ અનુષ્કા સાથે સમય વિતાવવા માંગતો હતો, વિરાટ કોહલીએ આ માટે બીસીસીઆઈ ને જાણ કરી હતી અને ક્રિકેટ બોર્ડે પણ વિરાટની અરજી માની લીધી છે ,અને એડિલેડ ટેસ્ટ બાદ વિરાટ ભારત પરત ફરશે અને અનુષ્કાના ડીલેવરી સમયે સાથે રહી શકશે , એડિલેડ નો પહેલો ટેસ્ટ રમ્યા બાદ વિરાટ ભારત પરત ફરશે જાન્યુઆરીની અનુષ્કાની ડેટ આવેલી છે જોકે તે ઓસ્ટ્રેલિયામાં 2 ટેસ્ટ ને ચુકી જશે પરંતુ તે પોતાની પત્ની સાથે પોતાના પ્રથમ સંતાનને આવકારવા સજ્જ રહેશે 

Related News