આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતેના રૂપિયા ૨૫ કરોડ ૫૩ લાખના ખર્ચે બનેલ અંડરબ્રિજનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

RAJKOT-NEWS Publish Date : 21 January, 2021 11:31 AM

રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે 500 કરોડ ના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં  આવ્યા છે જેમાં  રાજકોટ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતેના રૂપિયા ૨૫ કરોડ ૫૩ લાખના ખર્ચે બનેલ અંડરબ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું. રાજકોટ શહેરના મધ્યભાગમાં આવેલ આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. રાજકોટની પ્રજાને એક સુંદર ભેટ  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આપી છે

Related News