ગૌશાળાઓને આપેલી નોટિસ પછી ખેંચવાની માંગણી સાથે આવેદન 

RAJKOT-NEWS Publish Date : 21 October, 2020 10:44 AM

ગૌશાળાઓને આપેલી નોટિસ પછી ખેંચવાની માંગણી સાથે આવેદન 

રાજકોટ સહીત રાજ્યભરમાં ગૌશાળાઓને વિશેષ છૂટ આપવાની માંગણી અને ગૌશાળાઓને તોડી પાડવા માટે આપેલી નોટિસો સામે આજે પશુપાલકો અને ગૌશાળા સંચાલકોને સાથે  રાખીને કિશાન સંઘ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે , જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનમાં ગૌવંશ ની રક્ષા માટે કાર્યરત ગૌશાળાઓને સહાય આપવાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લાની કેટલીક ગૌશાળાઓ સરકારી જમીન ઉપર હોવા મામલે રાહત આપવાની માંગણી કરવામાં આવી છે 

Related News