કેન્દ્રની મંજૂરી વગર કોઈ લોકડાઉન લગાવી નહિ શકે : ગૃહ વિભાગે આદેશ જારી કર્યો

રાશિફળ Publish Date : 25 November, 2020 01:09 AM

 

કેન્દ્રની નવી ગાઇડલાઇન: કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉંન લગાવવાની મનાઈ 

 

કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જારી કરી છે જેમાં નવા આદેશ મુજબ કોઈ પણ રાજ્ય કે રાજ્યના જિલ્લાએ લોકડાઉંન લગાવી શકાશે નહિ, લોકડાઉંન માટે કેન્દ્રની મંજૂરીની જરૂરી છે , કેન્દ્રીય ગૃહ વિભાગે આ માટે સબંધિત તમામ રાજ્યો એ કેન્દ્ર શાષિત પ્રદેશોને આ અંગે જાણ કરી દેવામાં આવી છે , કેન્દ્રએ કોરોના અંગે આપવામાં આવેલી ગાઇડલાઇન નું કડકાઈ થી પાલન કરવા માટે આદેશ આપ્યા છે , જેમાં માસ્ક વગર ફરતા લોકોને પકડી કડક કાર્યવાહી કરવા માટે અને ખાસ તો બજારમાં ભીડને નિયંત્રણમાં લાવવા માટે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ નું કડકાઈ થી પાલન કરવા અને નિયમો ભંગ કરનારા સામે એક્શન લેવા જણાવ્યું છે 

 

Related News