રાજકોટવાસીઓ ગભરાવાની જરૂર નથી, નિયમોનું પાલન કરો કોરોનાથી દૂર રહો: પોલીસ કમિશનર

RAJKOT-NEWS Publish Date : 20 November, 2020 12:33 PM

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કોરોના ને લઈને લોકડાઉંન અંગે ચાલતી અટકળો અંગે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે ચેમ્બર ફો કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ નું કહેવું છે કે લોકડાઉંન એ કોઈ ઉપાય નથી લોકડાઉંન થી નાના વેપારીઓની સ્થિતિ ખરાબ થઇ જશે અને લોકડાઉનને બદલે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થવું જરૂરી છે અને નિયમ માં રહીને અને માસ્ક પહેરી જ બહાર નીકળવાથી કોરોના સામે રક્ષણ મેળવી શકશે,.....

Related News