રાજકોટમાં રેલવે દ્વારા સફાઈ પખવાડિયું ઉજવવામા આવ્યું

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 30 September, 2019

rajkot

રાજકોટમાં રેલવે દ્વારા સફાઈ પખવાડિયું ઉજવવામા આવ્યું હતું , સફાઈ પખવાડિયામાં રેલવે સ્ટેશન અને રેલવેના આવાસીય સ્થળ તેમજ રેલવે પરિસર સહિતના સ્થળે સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું , સફાઈ પખવાડિયું તારીખ 16 થી 30 સુધી ચાલ્યું હતું આજે સમાપન સમયે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રેલવે કર્મીઓ જોડાયા હતા , રેલવે સ્ટેશન અને કોઠી કમ્પાઉન્ડને સ્વચ્છ રાખીને મુસાફરોને અને રેલવે સ્ટાફને રોગ મુક્ત કરવા માટે મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું 

Related News