હોટલ સુર્યકાંતના માલિક અને કાઠિયાવાડ જીમખાનાના પૂર્વ પ્રમુખ તખુભા તલાટીયાનું નિધન 

SAURASHTRA Publish Date : 17 November, 2020 05:48 AM

હોટલ સુર્યકાંતના માલિક અને કાઠિયાવાડ જીમખાનાના પૂર્વ પ્રમુખ તખુભા તલાટીયાનું નિધન 

 

હોટેલ સુર્યકાંતના માલિક અને કાઠિયાવાડ જીમખાનાના પૂર્વ પ્રમુખ તખુભા તલાટીયા નું નિધન થયું છે , તખુભા તલાટીયા લાંબા સમય થી બીમાર હતા અને ખાનગી દવાખાનામાં તેઓની સારવાર ચાલી રહી હતી , તખુભા તલાટીયા ના નિધનને પગલે તલાટીયા પરિવાર અને તેઓના મિત્રવર્તુળમાં ઘેરો શોક છવાયેલો છે , સૂર્યકાન્ત હોટેલ ગ્રુપ ને સમગ્ર ગુજરાતમાં જાણીતી છે સાથે જ કાઠિયાવાડ જીમખાનામાં પણ તેઓ પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે 

Related News