રશિયામાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સીન સ્પુટનિક આપવા વ્યદિમિર પુટિનનો આદેશ 

INTERNATIONAL Publish Date : 02 December, 2020 03:24 AM

રશિયામાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સીન સ્પુટનિક આપવા વ્યદિમિર પુટિનનો આદેશ 

ન્યૂઝ એજન્સી 

કોરોના ના સતત વધતા કહેર વચ્ચે વેક્સિનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે તો કોરોના વેક્સીન તૈયાર કરનાર રશિયાએ દેશમાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સીન સ્પુટનિક આપવાનો પ્લાન તૈયાર કર્યો છે, રશિયાના રાષ્ટ્રપતિ વ્યદિમિર પુતિને દેશમાં મોટા પ્રમાણમાં સ્પુટનિક રસી આપવાનો આદેશ કર્યો છે , કોરોના ના કેસને લઈને રશિયામાં સંખ્યાબંધ લોકો મોતને ભેટયા છે અને લાખોની સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ છે ત્યારે બ્રિટન દ્વારા ફાઇઝરની વેક્સિનને મંજૂરી આપવામાં આવ્યા બાદ રશિયાએ પણ પોતાના દેશમાં સ્પુટનિક વેક્સીન મોટા પ્રમાણમાં આપવા માટે તૈયારી આરંભી છે 

Related News