રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન

GUJARAT Publish Date : 13 November, 2020 11:35 AM

 

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન : લાભ પંચમીથી ધમધમશે યાર્ડ 

 

રાજકોટ સાઈટ સમગ્ર સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન આજથી શરૂ થઇ ગયું છે , દિવાળી થી લઈને લાભ પાંચમી સુધી યાર્ડમાં કામકાજ બંધ રહેશે , તો હરરાજી અને નવી આવકો પણ બંધ રહેવાની છે યાર્ડની યાદીમાં જણાવ્યા મુજબ દિવાળી વેકેશનને પગલે યાર્ડમાં કમોઇ પણ પ્રકારના સોદાઓ કરવામાં આવશે નહિ  , યાર્ડમાં મીની વેકેશનને પગલે મગફળી-કપાસ-સહિતની આવક બંધ કરવામાં આવી છે. યાર્ડમાં હરરાજી બંધ રહેશે તો જુના યાર્ડ તેમજ અન્ય કેન્દ્રો ઉપર મગફળીની ટેકના ભાવે ખરીદી પણ બંધ રહેવાની છે, આમ ખેડૂતો , વેપારીઓ-કમિશન એજન્ટો અને મજૂરો માટે મીની વેકેશનનો માહોલ બંધાયો છે  

 

Related News