દિવાળી ઉપર ફિટનેશ બેન્ડની ડિમાન્ડ રહેશે : જાણો ફિટનેશ બૅન્ડ વિષે 

SCIENCE & TECH Publish Date : 17 October, 2020 04:59 AM

દિવાળી ઉપર ફિટનેશ બેન્ડની ડિમાન્ડ રહેશે : જાણો અવનવા ફિટનેશ બૅન્ડ વિષે 

 
આ દિવાળી ફટનેશ અને ટેક્નોલોજી પ્રેમીઓ માટે કંઈક નવીન લાવ્યું છે આમ તો બજારમાં અને ઓનલાઇન માર્કેટમાં ફિટનેશ બેન્ડની ઢગલાબંધ વેરાયટીઓ ઉપલબ્ધ છે અને પ્રાઈઝ પણ ઘણેખરે અફોર્ટેબલ છે  ત્યારે દિવાળી ઉપર ફિટનેશ પ્રેમીઓ માટે સેમસુંગથી લઈને એમઆઈ અને અન્ય ક્મ્પ્નીઓના બેન્ડ બજારમાં ઉપલબ્ધ થયા છે તો તમે ન જાણી લો તમારા માટે કયો બેન્ડ બેસ્ટ બની રહેશે 
 
સેમસંગ 15 એ દિવસની   ખાસ બેન્ડ ભારતમાં લોન્ચ કર્યો છે , જેમાં ઢગલાબંધ ફીચર્સ છે Galaxy Fit2 એ ભારતમાં દિવાળીને લઈને લોન્ચ કરવામાં આવ્યાનું માનવામાં આવી રહ્યું છે amoled ડિસ્પ્લે આપવામાં આવેલી છે અને બેટરી બેકઅપ 15 કલાકની લાઈફ ધરાવે છે તો આકાશક બોડી અને કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે કિંમત માત્ર 3999 જેટલી છે જે ઓનલાઇન સ્ટોર અને ઓફલાઈન સ્ટોર માં ઉપલબ્ધ છે 

Related News