ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી શેન વોટસને નિવૃત્તિ જાહેર કરી 

SPORTS Publish Date : 02 November, 2020 05:37 AM

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી શેન વોટસને નિવૃત્તિ જાહેર કરી 

 

ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર  જોરદાર બેસ્ટમેન શેન વોટસેન એ ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી નિવૃત્તિ જાહેર કરી છે , વોટ્સન આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચુક્યો હતો , વોટસેન તેની ધમાકેદાર બેટિંગ માટે ક્રિકેટ જગતમાં ઓળખાઈ છે જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિ લેનાર વોટસેન આઇપીએલ માં ચેન્નાઇ ની ટિમ વાટી રમતો રહ્યો છે, પરંતુ આ આઇપીએલ તેની અંતિમ આઇપીએલ બનવાની છે તેને ક્રિકેટ ની તમામ ફોર્મેટ માંથી નિવૃત્તિ જાહેર કરતા હવે તે આઈપીએલમાં પણ નહીં રમે આમ ક્રિકેટ ચાહકોને વોટ્સન ની નિવૃત્તિ થી આંચકો લાગ્યો છે જોકે તેને સમય મુજબ નિવૃત્તિ લીધી છે અને હવે તેની ઉમર તેની રમત ઉપર અસર કરી રહી હતી 

Related News