ભારતીય ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા પ્રવાસની તૈયારી : કોચ રવિ શાસ્ત્રી સહિતના ખેલાડી યુએઈ પહોંચ્યા 

SPORTS Publish Date : 26 October, 2020 03:20 AM

ભારતીય ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા પ્રવાસની તૈયારી : કોચ રવિ શાસ્ત્રી સહિતના ખેલાડી યુએઈ પહોંચ્યા 

 
આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસને  ટિમ ઇન્ડિયાની તૈયારી શરૂ  ચુકી છે , કોચ રવિ શાસ્ત્રી અને ટિમ મેમ્બર યુએઈ પહોંચ્યા છે , રવિ શાસ્ત્રી, ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી બંને રવિવારે યુએઈ પહોંચ્યા છે , તો રવિ શાસ્ત્રી સાથે બોલિંગ કોચ ભારત અરુણ અને ફિલ્ડિંગ કોચ શ્રીધર પણ પહોંચ્યા છે , તમામ નિયમ મુજબ બાયો બબાલ માં રહેશે ભારતીય ખેલાડી ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારી અલગ અલગ બાયો બબાલમાં રહેવાના છે અને 6 દિવસનો કોરન્ટીન પિરિયડ પૂરો કરી પ્રેક્ટિસ માટે ટિમ સાથે જોડાશે , હાલ યુએઈમાં આઇપીએલ ચાલી રહ્યો છે અને ટીમના બધા જ ખેલાડીઓ યુએઈમાં રમી રહયા છે આઇપીએલ પૂર્ણ થયા બાદ સમગ્ર ટિમ યુએઈ થી સીધી જ ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચશે 

Related News