જો-બાઇડેનની કેબિનેટમાં ભારતીય મૂળના અમેરિકનને મળી શકે છે મહત્વની જગ્યા 

INTERNATIONAL Publish Date : 18 November, 2020 03:18 AM

જો-બાઇડેનની કેબિનેટમાં ભારતીય મૂળના અમેરિકનને મળી શકે છે મહત્વની જગ્યા 

 
 
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો-બાઇડેન આગામી નવ વર્ષથી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સાંભળવા જય રહ્યા છે , જો-બાઇડેનની કેબિનેટમાં ભારતીય મૂળના અમેરિકન નું ખાસ્સું મહત્વ રહેવાની શક્યતા જોવાઈ રહી છે , ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હરીશ ની વરણી બાદ હવે કેબિનેટમાં ભારતીય મૂળના અમેરિકન નો દબદબો રહે તેવી શક્યતા છે તેમાં વિવેક મૂર્તિ અને અરુણ મજમુદાર ને જો-બાઇડેન અને કમલા હેરિસની કેબિનેટમાં મહત્વનું પદ મળી શકે છે, આ બંને ઉપરાંત રાજ ચેટ્ટી, સંજીવ જોશીપુરા, સબરીના અને જાનીનું નામ પણ ચર્ચામાં છે 

Related News