રાજકોટ;  લગ્નમાં જવાની ના પાડતા પુત્રે કરી પિતાની હત્યા 

Father killed by son in Rajkot

રાજકોટ;  લગ્નમાં જવાની ના પાડતા પુત્રે કરી પિતાની હત્યા 

રાજકોટ;  લગ્નમાં જવાની ના પાડતા પુત્રે કરી પિતાની હત્યા 

રાજકોટ 
 
રાજકોટના રૈયા ગામમાં રહેતા ફિરોજભાઈની તેના જ પુત્રે બોથડ પદાર્થના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી છે, ફિરોજભાઈના પુત્રને જામનગર લગ્નમાં જવાનું હતું જેમાં જવાની તેના પિતાએ ના પડી હતી આ મામલે પુત્ર ઇમરાન અને તેના પિતા ફિરોજ વચ્ચે લાંબી માથાકૂટ થઇ હતી જે મામલે બોલાચાલી ઉગ્ર બનતા આખરે તેના પિતાને ઇમરાને બોથડ પદાર્થના ઘા ઝીંકીને તેની હત્યા નિપજાવી નાખી છે , હાલ આ મામલે પોલીસે હત્યાના આરોપસર ઇમરાનને ઝડપી પાડ્યો છે