ગીર સોમનાથ : પીવાના પાણી માટે વસમો યોજનાનું ખાતમુહૂર્ત

ગીર સોમનાથ : પીવાના પાણી માટે વસમો યોજનાનું ખાતમુહૂર્ત

ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામે પીવાના પાણીની વાસ્મો યોજના નું ખાત મુહુર્ત કરતા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુભાઈ સોલંકી.

ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામે ઘરે ઘરે પાણી પોહશે ..તે માટે ....જળ સે નલ...વાસ્મો યોજના અંતર્ગત 26 લાખના  ખર્ચે યોજના મંજુર થઈ છે.તેમનું ખાત મુહુર્ત આજે કરવામાં આવેલું હતું..શ્રી ધીરુભાઈ સોલંકી..પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ  ગિરસોમનાથ..નાહસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું..તેમની સાથે રણવીરસિંહ ઝાલા..સદસ્ય જિલ્લા પંચાયત.ગીર સોમનાથ તથા બસુભાઈ મેર...સદસ્ય તાલુકા પંચાયત સુત્રાપાડા   તથા હરેશભાઇ કામળિયા ડી.કોરડીનેટર  વાસ્મો.ગિરસોમનાથ..રામભાઈ ગલસર વાસ્મો અધિકારી..સામતભાઈ વાળા..સરપંચ..પીપળવા  તથા આજુબાજુના ગામમાંથી પધારેલા આગેવાનો..તથા ગામના આગેવાનો..અને યુવાનો જોડાણા હતા

રિપોર્ટર શૈલેષ વાળા પ્રાચી સુત્રાપાડા