કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટ દુર્ઘટનાગ્રસ્ત: હેલિકોપ્ટરમાં CDS બીપીન રાવત સવાર હતા, 3 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ

 કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટ દુર્ઘટનાગ્રસ્ત:  હેલિકોપ્ટરમાં CDS બીપીન રાવત સવાર હતા, 3 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ

તામિલનાડુમાં ભારતીય સેનાનુ એક હેલિકોપ્ટર ક્રેશ થયુ છે.જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ સવાર હતા હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા.જેમાંથી બેના મોત થયા છે.જ્યારે બીજા ત્રણને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.