ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે સોમનાથ મંદિરે પૂજા અર્ચના કરી

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે સોમનાથ મંદિરે પૂજા અર્ચના કરી

ગીર સોમનાથ રાજયના ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજા એ પરિવાર સાથે સોમનાથ મહાદેવને પૂજા અચઁના કરી ધન્યતા અનુભવી હતી રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજા ગતરાત્રીના જ તેમના કાફલા સાથે સોમનાથ મંદિરે પહોચ્યા હતા.જ્યાં સોમનાથ મા રાત્રીરોકાણ બાદ વહેલી સવારે પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા અચઁના કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર શૈલેષકુમાર વાળા ગીર સોમનાથ