તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ જેઠાલાલ એ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ જેઠાલાલ એ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ જેઠાલાલ દિલીપભાઇ જોષી એ સોમનાથ મહાદેવના પરિવાર સાથે દર્શન કર્યા હતા, અને આ પ્રસંગે જનરલ મેનેજર સાહેબે તેમનુ સ્વાગત સન્માન કર્યુ હતુ સાથે જ સોમનાથ તિર્થના વિકાસ પ્રાયોજના થી માહિતગાર થયા હતા