ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્શ કોલજેનું ગૌરવ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં આ કૉલેજની ચાર વિદ્યાર્થીઓ ઝળહળી...

ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્શ કોલજેનું ગૌરવ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં આ કૉલેજની ચાર વિદ્યાર્થીઓ ઝળહળી...

ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્શ કોલજેનું ગૌરવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં આ કૉલેજની ચાર વિદ્યાર્થીઓ ઝળહળી... વિદ્યાર્થિની પપાણિયા પૂજાએ બી.એ. સેમ-૬ ની પરીક્ષામાં કુલ ૭૦૦ માંથી ૫૩૯ ગુણ (૭૭%) સાથે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તો અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓમાં ધ્રાંગુ વર્ષા, પપાણિયા વીણા તથા રાણવા સેજલે પણ ટોપ ટેનમાં સ્થાન મેળવી પ્રોત્સાહિત ઈનામ મેળવેલ છે. આ તકે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્શ કોલેજના પ્રિન્સીપાલ વલ્લભભાઈ નંદાણીયા તથા સંસ્કૃત વિભાગના પ્રો. દર્શનાબેન ચંદ્રાવાડીયા સહિત સમગ્ર સ્ટાફે તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા છે. રિપોર્ટર : દર્શન મકવાણા જામજોધપુર