સુરતના હીરાબાગ સર્કલ પાસે રાજધાની સર્કલ પાસે લક્સરી બસ માં આગ

સુરતના હીરાબાગ સર્કલ પાસે રાજધાની સર્કલ પાસે લક્સરી બસ માં આગ લાગવાની ઘટના ઘટી છે જેમાં 2 વ્યક્તિના મૃત્યુ નીપજ્યાનો બનાવ બનવા પામ્યો છે , ઘટનાને પગલે ફાયર ફાઇટરોનો કાફલો દોડી ગયો હતો તો પોલીસે પણ વિસ્તારને કોર્ડન કરી દીધો છે , સુરેટમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા હતા ઘટનાને પગલે હીરાબાગ ખાતે અફરાતરફરીનો માહોલ છવાયો હતો