મહેસાણાનું પાણી પીધું છે, કાર્યકરોના દિલમાં રાહુ છું : નીતિન પટેલ શું બોલ્યા જાણો 

મહેસાણાનું પાણી પીધું છે, કાર્યકરોના દિલમાં રાહુ છું : નીતિન પટેલ શું બોલ્યા જાણો 
મહેસાણાનું પાણી પીધું છે, કાર્યકરોના દિલમાં રાહુ છું : નીતિન પટેલ શું બોલ્યા જાણો 
ગાંધીનગર 
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર  ઘોષણા થઇ ચુકી છે.. ત્યારે વિજય રૂપાણી બાદ ચાલતા અનેક નામો પૈકી ડેપ્યુટી સીએમ રહેલા નીતિન પટેલનું નામ પણ ચર્ચામાં હતું જોકે નીતિન પટેલનું નામ જાહેર ન થતા તેઓ અંદરથી નારાજ થયા છે તેઓએ ભુપેન્દ્ર પટેલને અભિનંદન તો આપ્યા છે પરંતુ સાથે નિવેદન પણ આપ્યું છે કે તે મહેસાણા ના છે અને મહેસાણા નું પાણી પીધું છે તેઓ કાર્યકરોના દિલમાં રાજ કરે છે નીતિન પટેલનું આ સૂચક નિવેદન પણ સમાજવા જેવું છે તેઓ નારાજ છે અને આ પહેલા પણ જયારે વિજય રૂપાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે પણ તેઓ નારાજ થયા હતા જોકે માનવી લેવા માટે તેઓને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે તેઓની રાજકીય પારી સંકેલાઇ જવાના સંકેત મળી રહ્યા છે કારણ કે ભુપેન્દ્ર પટેલ સીએમ બન્યા છે રાજકીય અનુભવમાં તેઓ નીતિન પટેલના જુનિયર છે અને તેઓને ભુપેન્દ્ર પટેલની નીચે ના મંત્રાલયમાં કામ કરવું કદાચ પંસદ નહિ આવે માટે તેઓને કોઈ અન્ય ભૂમિકા પણ સોંપવામાં આવે તેવી શક્યતા છે આજ વાત ને લઈને તેઓ તુરંતજ ચાલ્યા ગયા હતા જોકે નીતિન પટેલએ ભુપેન્દ્ર પટેલને પોતાના મિત્ર ગણવ્યા છે જોકે રાજનીતિમાં મિત્ર ભલે ગમે તેવા અંગત હોઈ પરંતુ સત્તા જયારે ન મળે ત્યારે મિત્ર પણ પસંદ નથી આવતા જોકીએ હવે નારાજ જનતા નીતિન પટેલ શું કરે છે એ જોવાનું રહેશે