ગીરસોમનાથ જીલ્લા વિચરતી જાતી સેલના ચેરમેન તરીકે રાવળદેવ મનુભાઈ સીદીભાઈ ચૌહાણની નિમણૂંક કરાઈ

ગીરસોમનાથ જીલ્લા વિચરતી જાતી સેલના ચેરમેન તરીકે રાવળદેવ મનુભાઈ સીદીભાઈ ચૌહાણની નિમણૂંક કરાઈ

ગીરસોમનાથ જીલ્લા વિચરતી જાતી સેલના ચેરમેન તરીકે રાવળદેવ મનુભાઈ સીદીભાઈ ચૌહાણની નિમણૂંક કરાઈ

 વેરાવળ તાલુકાના આજોઠા મુકામે ગીરસોમનાથ જીલ્લા કોંગ્રેસ કારોબારી ની મીટીંગ યોજાઈ હતી જેમાં પ્રાચી તીર્થ ના રાવળદેવ મનુભાઇ સીદીભાઇ ચૌહાણ ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીતભાઇ ચાવડા ની સુચનાથી ગીરસોમનાથ જીલ્લા વિચરતી જાતી સેલ ના ચેરમેન શ્રી ની નિમણૂંક કરાઈ હતી જેમાં ઉના ના ધારાસભ્ય શ્રી પુંજાભાઇ વંશ ના વરદ હસ્તે એનાયત કરવામા આવેલ અને સાથે ઉપસ્થિત તાલાલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડ તથા ગીરસોમનાથ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહેલ તથા સુત્રાપાડા તાલુકા કારોબારી ચેરમેન શ્રી હમીરભાઇ વાઢિયા તેમજ અન્ય કોંગ્રેસ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટર શૈલેષકુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ