અમદાવાદમાં રાત્રીના મેઘરાજાનું આગમન :લાંબા સમય બાદ વરસ્યો વરસાદ

અમદાવાદમાં રાત્રીના મેઘરાજાનું આગમન :લાંબા સમય બાદ વરસ્યો વરસાદ
અમદાવાદમાં રાત્રીના મેઘરાજાનું આગમન :લાંબા સમય બાદ વરસ્યો વરસાદ 
અમદાવાદ 
અમદાવાદમાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને રાત્રીના સંખ્યાબંધ વિસ્તારમાં જોરદાર વરસાદ વરસ્યો હતો, ભીષણ ગરમી અને બફારાથી અમદાવાદીઓ પરેશન હતા ટેવમાં એકાએક વરસાદ વરસતા લોકોને રાહત પહોંચી હતી, જોકે હવામાન વિભાગે સારા વરસાદ અંગે રાહ જોવાનું જણાવ્યું હતું આ દરમિયાન આગામી 3 થી 4 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ પાડવાની શક્યતા દર્શાવી છે