પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ માટે સરકારી પરીક્ષા માટે મેગા સેમિનાર યોજાયો

gujarat-gir-somnath-prachi-spardhatmak-pariksha-talim-shibir

પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ માટે સરકારી પરીક્ષા માટે મેગા સેમિનાર યોજાયો
પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ માટે સરકારી પરીક્ષા માટે મેગા સેમિનાર યોજાયો
પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ માટે સરકારી પરીક્ષા માટે મેગા સેમિનાર યોજાયો

પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં પ્રાચી કોળી સમાજ સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ માટે સરકારી પરીક્ષા માટે મેગા સેમિનાર યોજાયો

પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ ભવન માં પ્રાચી કોળી સમાજ સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ માટે  સરકારી પરીક્ષા માટે મેગા સેમિનાર યોજાયો હતો જેમાં આ કાર્યક્રમમાં મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો   જેમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે ડો.રમેશભાઇ કાલીયા પ્રોફેસર જામજોધપુર તથા સંદીપભાઈ અણીયાળીયા જીલ્લા રજિસ્ટાર ક્લાસ 2 અધિકારી તથા બળદેવભાઇ વાટુકીયા - પરિવર્તન કોળી કેરિયર એકેડમી તથા ડો. ભરતભાઈ મકવાણા તાલાલા દ્વારા  વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે કાનાભાઈ ગઢીયા પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ, વજુભાઇ વાજા મહામંત્રી જિલ્લા ભાજપ ગીર સોમનાથ,નારણભાઈ મેર ,રમેશભાઈ ખુટડ, ભીખુભાઇ ચુડાસમા, કાળુભાઇ બાંભણીયા, જીવાભાઇ ખુટડ, રમેશભાઈ બાંભણીયા, લખમણભાઇ બાંભણીયા, નાથાભાઈ વાજા, હરીભાઇ ચૌહાણ, નયનભાઇ રાઠોડ,તમામ ગામના આગેવાનો અને સમાજપ્રેમી મહેમાનો હાજર રહ્યા હતા તમામ કાર્યક્રમોનું સંચાલન કાનાભાઈ સેવરાએ કર્યુ હતુ આ
સમગ્ર કાર્યક્રમોનું આયોજન દેવેન્દ્રભાઈ સોલંકી, અરસીભાઈ બામણીયા, અજીતભાઈ ચુડાસમા, માનસિગભાઈ કામળીયા, ગોવિંદભાઈ બાંભણીયા, જશુભાઇ વાજા, કરશનભાઇ વાજાએ કર્યુ હતુ

રિપોર્ટર શૈલેષકુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ