ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અગિયારસના પાવન દિવસે પિતૃ માસ નિમિતે માનવ મહેરામણ ઉમટ્યો

ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અગિયારસના પાવન દિવસે પિતૃ માસ નિમિતે માનવ મહેરામણ ઉમટ્યો.

પ્રાચી ગીર સોમનાથ જિલ્લા નું પ્રસિદ્ધ યાત્રા ધામ

 અહીંયા છે મોક્ષ પીપળો લોકો 108 પ્રદીક્ષિણા કરી રેડે છે પાણી

કસ્તુરબા સાથે ગાંધી બાપુ પણ લઈ સુકીયા છે મુલાકાત 

ગીર સોમનાથ જિલ્લાના સૌ વાર કાશી એક વાર પ્રાચી એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ માં  હાલ ચાલી રહેલ ભાદરવા માસ અગિયારસ ના પાવન દિવસે (પિતૃ માસ) નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ  મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી શંખ્યાં મા યાત્રી ઓ  નો ઘસારો જોવા મળી રહ્યો છે 

સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી તીર્થ માંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી માં બિરાજતા શ્રીમાધવરાયજી પ્રભુ તેમજ રુક્ષમણીજી નું પ્રાચીન મંદિર છે તેમજ પવિત્ર સરસ્વતી ઘાટ છે તેમજ પ્રાચીન અલગ અલગ   છ શિવ મંદિરો આવેલા છે 
 પ્રાચી તીર્થ ના ભુદેવ જણાવી રહ્યા છે કે પ્રાચી તીર્થ  પિતૃ તર્પણ માટે પ્રચલિત હોવાથી દૂર દૂર થી યાત્રી ઓ પ્રાચી તીર્થ માં આવી  પિતૃ ઓ ના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી ઘાટ માંપવિત્ર સ્નાન કરી  મોક્ષ પીપળે પાણી રેડી વિધિ વત પૂજા અર્ચના કરી દાન દક્ષિણા આપી શ્રી માધવરાયજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે
પ્રાચી તીર્થ માં પિતૃ માસ  માં યાત્રીકો મોટી સંખ્યા માં જોવા મળે છે જેમાં  ચૈત્ર મહિના માં. ભાદરવા મહિના માં.અને કારતક, અને શ્રાવણ માસ મહિના માં  દૂર દૂર થી લોકો આવી અહીંયા  પ્રાચી તીર્થ ના બ્રાહ્મણો દ્વારા વિધિ વત પિતૃ કાર્ય કરાવે છે  
  ભાદરવા મહિના માં પિતૃ કાર્ય નું મહત્વ વધારે હોવાથી છેલ્લા  બે વર્ષ થી  કોરોના ના કારણે લોકડાઉન હોવાથી આ વર્ષે આ ભાદ્ર પદ માસ માં પિતૃ કાર્ય  માટે પ્રાચી તીર્થ માં  આ ભાદરવા માસ દરમિયાન એક લાખ વધુ લોકો પિતૃ તર્પણ કરી ચૂક્યા છે આજે અગિયારસ ના પાવન દિવસે ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પિતૃ ઓના આત્માની શાંતિ માટે આવેલ છે અને પિંડ દાન કરી દાન દક્ષિણા કરી પુણ્ય નું ભાથું બાંધ્યું છે. આ તીર્થ માં નારાયણ બલી.,પ્રેત બાલી, નાગ બાલી, તીર્થ શ્રાદ્ધ ,વગેરે પિતૃકાર્ય થાઈ છે. આ માસ દરમિયાન યાત્રી ઓનો ઘસારો વધુ રહેવા થી બ્રહ્મ સમાજ,સાધુ સમાજ, તેમજ નાના મોટા  ધંધા દારી ઓને સારી સમ પ્રમાણે આવક થતી હોવાથી ગામે ગામ થી ધંધો રોજગાર કરવા આવે છે 
આ તીર્થ માં બહાર થી પધારેલા યાત્રી ઓ ને મોક્ષ પીપળે પાણી રેડવા માટે સાધુ સમાજ તેમજ બ્રહ્મસમાજ દ્વારા પાણી ની વ્યવસ્થા કરી આપવામાં આવે છે વધુ માં વાત કરીયે  તો અહીં ભગવાન શ્રી કૃષ્ણે 56 કોટી યાદવો નો ઉધાર કરિયો હતો તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા કસ્તુરબા પણ સાથે યાત્રા કરી ગયા હતા તેમજ સરસ્વતી નદી કિનારે બિરાજમાન મધવરાયજી મંદિરે ઋષિબાપુ પૂજા વિધિ કરે છે

 શૈલેષકુમાર વાળા

પ્રાચી ગીર સોમનાથ